ગુજરાત સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ સ્નૂકર અને બિલિયર્ડ ટુર્નામેન્ટ – 2025 ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિયેશનના આશીર્વાદથીક્વૉલિફાઈંગ લીગ – વલસાડ, 147 એકેડેમી ખાતે ભવ્ય ઉદ્ઘાટન 07 જુલાઈ, 2025ના રોજ 147 એકેડેમી વલસાડ ખાતે ગુજરાત સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ ટુર્નામેન્ટ 2025નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
વલસાડ,

વલસાડ ,ગુજરાત સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ સ્નૂકર અને બિલિયર્ડ ટુર્નામેન્ટ – 2025 ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિયેશનના આશીર્વાદથીક્વૉલિફાઈંગ લીગ – વલસાડ, 147 એકેડેમી ખાતે ભવ્ય ઉદ્ઘાટન 07 જુલાઈ, 2025ના રોજ 147 એકેડેમી વલસાડ ખાતે ગુજરાત સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ ટુર્નામેન્ટ 2025નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિયેશનના માર્ગદર્શન હેઠળ આયોજિત છે.વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં ઉદઘાટન વિધિ ઉજવાઈ:શ્રી અમિતભાઈ ચોરેરા – BJP ધરમપુર શહેર પ્રમુખશ્રી અંકિતભાઈ ચૌધરી – BJP મહામંત્રી શ્રી સ્નેહિલ દેસાઈ – BJP યુવાપ્રમુખ, વલસાડ શ્રી જિગિષભાઈ માર્જાણી – ઉદય ફાઇનાન્સિયલ સર્વિસિસ શ્રી દક્ષ મહેતા – ફેબ્રિક્રાફ્ટ વલસાડઆ વિશિષ્ટ પ્રસંગને સફળ બનાવવા માટે અનુગામી સ્પોન્સર્સનો પણ નોંધપાત્ર ફાળો હ્યો: વિશેષ ઉલ્લેખ માં શ્રીજી સ્વીટ વલસાડ, ફેબ્રીકાફટ વલસાડ , ઉદય ફાઈનાન્સીયલ સર્વિસ ,ઉપોરીયા ઇન્ટટેનમેન્ટ વલસાડ નો ટુર્નામેન્ટના વિકાસ અને સહયોગ માટે વિશેષ પ્રશંસા પાત્ર છે.આ ટુર્નામેન્ટ આગામી 20 દિવસ સુધી વલસાડ ખાતે ચાલુ રહેશે અને રાજ્યભરના યુવાઓને ક્યૂ સ્પોર્ટ્સ ક્ષેત્રે મંચ આપી એક વિશાળ તક પૂરું પાડશે.વલસાડના રમતવિશ્વ માટે આ એક ઐતિહાસિક ક્ષણ બની રહેશે.શ્રી તુષાર સહાય – ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિયેશન સંયુક્ત ખજાનચી ટુર્નામેન્ટના પ્રથમ દિવસે જુનિયર સ્નૂકર કેટેગરીના મુકાબલાઓ યોજાયા. તમામ ખેલાડીઓ મહેમાનોના ઉત્સાહભર્યા સંબોધનથી પ્રેરણાદાયી બની રહે છે.