
નવસારી જિલ્લાના બીલીમોરા ના સોમનાથ મહાદેવ મંદિર જીલ્લા માંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ઉમટી પડે છે. ત્યારે આ આ શ્રધ્ધાળુઓ માટે ગણદેવી ગામ નું જય ભવાની ગૃપ દ્વારા ગણદેવી ના ચારરસ્તા પાસે આવેલા સતીમાતા ના મંદિર ભજન કીર્તન સાથે ગૃપ છેલ્લા ૨૦ વર્ષ થી ભોલેનાથ બાબા પગપાળા જતા યાત્રીઓની ફરાળી.લીબુ પાણી તથા વિનામૂલ્યે સેવા પુરી પાડવામાં આવે છે.
https://youtu.be/anAM9xWLsgo?si=E5ul4KGwPDBKhRGE જય ભવાની ગૃપ છેલ્લા આશરે તેમાં સંકળાયેલા ૧૫૦ થી પણ વધુ વડીલો, ભાઈઓ-બહેનો તથા તમામ યુવાવર્ગ સેવા બજાવી રહ્યા છે. આ સેવાને વિસ્તાર પહેલને સૌ પદયાત્રીઓ બિરદાવી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલાં જય ભવાની ગ્રુપ ની શ્રાવણ માસ નિમિત્તે આવતા તમામ દિવસે તથા ખાસ કરીને તમામ સોમવારની સાથે શ્રાવણ ના છેલ્લા સોમવારે ખુબ મોટી સંખ્યામાં પગપાળા પદયાત્રીઓ ઉમટી પડે છે. ત્યારે શ્રાવણ મહિનામાં નવસારી થી ગણદેવી ની વચ્ચે સતીમાતા ના મંદિર આજ જગ્યા એ સેવાનો લાભ પદયાત્રી ઓ ને મળે છે ગણદેવી ચાર રસ્તો સતીમાતા મંદિર મુકામે ભજન નુ આયોજન સાથે સેવા કરતા જય ભવાની ગૃપ ના આયોજકો આમ આ વિસ્તારમાંથી તથા પ્રસાર થતાં શ્રદ્ધાળુઓ જય ભવાની ગૃપ ને આશીર્વાદ આપતા જાય છે સ્થાનિક કાર્યક્રર્તા સમગ્ર સેવા નિસ્વાર્થ ભાવે નિભાવે છે.