રશિયાના રાષ્ટ્રપતિ જ્યાદિમીર પુતિન આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે.
નવી દિલ્હી,:

નવી દિલ્હી,: રશિયાના રાષ્ટ્રપતિ જ્યાદિમીર પુતિન આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું વિમાન સાંજે ૭ વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતાર્યું. પુતિન ૨૩માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે. આપી દુનિયાની નજર તેમની મુલાકાત પર છે. ભારતમાં આગમન પર વ્યાલમદિર પુતિનનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રશિયાના રાષ્ટ્રપતિ સ્વાદિમીર પુતિનના સ્વાગત માટે પાલમ એરપોર્ટ પર રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું, પીએમ મોદી તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર પહોંચી ચૂક્યા હતા.
વ્યાલ્મદિર પુતિન વિમાનમાંથી બહાર નીકળતા જ પીએમ મોદીએ પુતિનનું ગળે લગાવીને સ્વાગત કર્યું. એરપોર્ટથી ઉતર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર ઉતર્યો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય સ્વાગત કર્યું હતું સ્વાગત કર્યા બાદ બંને નેતાઓ એરપોર્ટથી એકજ કારમાં રવાના થઈ ગયા હતા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે એક ખાસ પ્રતિનિધિમંડળ પણભારત આવ્યું છે. આ પાથરી પ્રતિનિધિમંડળમાં રાજેશ શર્માનો સમાવેશ થાય છે, જેઓ રશિયામાં એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક છે અને ૩૪ વર્ષથી રશિયામાં રહે છે. રશિષન ફાર્માસ્યુટિકલ કંપનીઓ ભારત સાથે મોટા કરારો પર હસ્તાથર કરવાની આશા રાખી હી છે. પુતિનના ભારત આગમન પહેલા જ ધણા રશિયન મંત્રીઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. આ મુલાકાત એવા સમયે થાઈ રહી છે. જ્યારે ભારત-અમેરિકા સંબંધો છેલ્લા બે દાયકામાં કદાચ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, જેનું કારણ અમેરિકા દ્વારા ભારતીય માળ પર ૫૦ ટકાનો જંગી ટેરિફ લાદવામાં આવ્યો છે. આટેરિકમાં રશિયન ફૂડ ઓઈલની ખરીદી પર લાદવામાં આવેલ ૨૫ ટકા ટેરિફનો સમાવેશ થાય છે. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાતથી આર્થિક સહયોગમાં નોંધપાત્ર વધારો થશે. રાષ્ટ્રપતિ પુતિન ઉદ્યોગપતિઓના મોટા જૂથ સાથે પ્રવાસ કરી રહ્યા છે. ભારત રશિયા સાથેની વેપાર ખાધમાં સુધારો કરવાની આશા રાખે છે. રશિયામાં ભારતીય નિકાસ વધારવા માટે અનેક માર્ગો શોધવામાં આવી રહ્યા છે, જેમાં $ મા 4 ટિક ઓટોમોબાઈલ્સ, કૃષિ ઉત્પાદનો અને દરિયાઈ ઉત્પાદનોની સમાવેશ થાય છે. આ ભારતીય વ્યવસાયો અને ઉત્પાદનો માટે એક મોટું બજાર પૂરું પાડશે, રોજગાર સર્જન અને આપણા ખેડૂતોની સુખાકારીને વેગ શિપિંગ, વર આરોગ્યસંભાળ, ખાતરો અને કનેક્ટિવિટીના ક્ષેત્રોમાં અનેક કરારો અને સમજૂતી કરારો પર હસ્તાયર થવાની અપેક્ષા છે. બન્ને દેશ ના સંબંધોમાં.
ગતિશીલતા ભાગીદારી, સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક સહયોગમાં પણ વધુ સહયોગ જોવા મળશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બે દિવસની ભારત મુલાકાતે પહોંચ્યા છે. તેઓ કાલે મોડી રાત્રે મોસ્કો પરત ફરવાનો પ્લાન છે. આ પહેલાં તેઓ ૨૩માં ભારત-રશિયા સમિટમાં હાજરી આપશે, વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને રાષ્ટ્રપતિ સાથે રાત્રિભોજન કરશે. બન્ને દેશ આઠ ક્ષેત્રોમાં ૨૫ કરારો પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. નોંધનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્યાલદિમીર પુતિનની મુલાકાત ચાર વર્ષના અંતરાલ પાછી થઈ રહી છે. તેમણે છેલ્લો ૨૦૨૧માં પહેલી ભારતની મુલાકાત લીધી હતી.



