Uncategorized

ડાંગ જિલ્લામા ૬૧ ગ્રામ પંચાયતો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

આહવા:

રાજ્ય ચૂંટણી આયોગે ગુજરાત રાજ્યની ૮૩૨૬ ગ્રામ પંચાયતો માટે સામાન્ય,
વિભાજન, મધ્યસત્ર તથા પેટા ચૂંટણી માટેની જાહેરાત કરી છે. જે મુજબ ડાંગ જિલ્લામા પણ કુલ ૬૧ ગ્રામ પંચાયતોમાં આ
પ્રકારની ચૂંટણી યોજાશે. જેમાં ૫૯ વિભાજન, ૧ મધ્યસત્ર, તથા ૧ પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે.
ડાંગ જિલ્લામા તાલુકા મુજબ ગ્રામ પંચાયતની વિગત નીચે મુજબ છે.
આહવા તાલુકો:
બારીપાડા, ચીખલી, ભવાનદગડ, વાંગણ, બોરખલ, ઉમરપાડા, ચીંચલી, ગલકુંડ, પિપલપાડા, ગોંડલવિહિર, ભિસ્યા,
ગોટીયામાળ, સોનુનિયા, હારપાડા, કડમાળ, લીંગા, કામદ, મહાલપાડા, નાંદનપેડા, મોરઝીરા, ગડદ, પીંપરી, હનવંતચોંડ,
શામગહાન, ભાપખલ.
વઘઇ તાલુકો:
બારખાંધ્યા, દગડપાડા, ભેંસકાતરી, કાકરદા, ડોકપાતળ, આંબાપાડા, કાલીબેલ, ટેકપાડા, ખાતળ, માછળી, નાનાપાડા,
શીવારીમાળ, રંભાસ, બાજ, સાકરપાતળ, ભદરપાડા, માનમોડી, ડુંગરડા (વોર્ડ નં. ૨).
સુબીર તાલુકો:
બરડીપાડા, સાજુપાડા, ચિંચવિહિર, જૂન્નેર, ગારખડી, ઝરી, ગાંવદહાડ, ગીરમાળ, કડમાળ (સુબીર), કસાડબારી, ખાંભલા,
બિજુરપાડા, નકટીયાહનવંત, વાહુટિયા, પિપલદહાડ, ગૌહાણ, બેહડૂન.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!