ધર્મ
શ્રી બદ્રીનાથ ધામ દેવભૂમિ ઉત્તરાખંડમાં પરમપૂજ્ય સંતશ્રી અજયબાપુ દ્ધારા શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ’આયોજન શ્રી બદ્રીનાથ ધામ દેવભૂમિ ઉત્તરાખંડ
ઉત્તરાખંડબદ્રીનાથ-થી જિગર બારોટ દ્વારા

શ્રી બદ્રીનાથ ધામ દેવભૂમિ ઉત્તરાખંડ શ્રી દેવભૂમિ ઉત્તરાખંડમાં શ્રી બદ્રીવિશાલ ક્ષેત્રમા તિર્થવાસ, તિર્થયાત્રા, દેવદર્શન, એવં કથા શ્રવણનો મહામૂલો અવસર
- આથી સર્વે કથા પ્રેમી, સંત પ્રેમી, ભાઈ-બહેનોને જણાવતાં આનંદ થાય છે કે, ભારત વર્ષની પાવન ધરા એવી દેવભૂમિ ઉત્તરાખંડમાં શ્રી બદ્રીનાથ ધામ પવિત્ર ભૂમિમાં ભગવાન બદ્રીવિશાલની અસીમ કૃપા એવં કરૂણાથી પ.પૂ.સંત શ્રી અજયબાપુ (કુકેરીવાળા)ના મુખારવિન્દ દ્રારા સંગીતમય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે તો આવા દિવ્ય કથાના મહામૂલા અવસરે કથામાં પ્રથમ દિવસે પુજ્ય બાપુ ના મુખારવિંદથી ભાગવત કથા શ્રવણ માં ભાગવત નું ભગવાન બદ્રીવિશાલ ગોદમા નિવાસ કરવાનો તેમજ તિર્થયાત્રા કરવાનો અવસર જેના ભાગ્યમાં હશે તે ને જ મળે છે.આયોજીત શ્રીમદ્ ભાગવત કથા માં પધારનાર પૂજય ચરણોની પાવન નિશ્રા પ.પૂ. મહંતશ્રી ૧૦૮ પ્રભુદાસ સાહેબ (કબીર આશ્રમ ફડવેલ) પ.પૂ. મહંતશ્રી ૧૦૮ મહેશ્વર દાસજી સાહેબ્ પ.પૂ. મહંતશ્રી ૧૦૮ પંચમદાસ શાસ્ત્રી સાહેબ પ.પુ.મહંતશ્રી ૧૦૮ હનુમાન દાસ સાહેબ (છત્તીસગઢ) ખાસ ઉપસ્થિત રહેશે.શ્રી દેવભૂમિ ઉત્તરાખંડમાં પરમપૂજ્ય સંતશ્રી અજયબાપુ દ્ધારા શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ’આયોજનશ્રી બદ્રીનાથ ધામ દેવભૂમિ ઉત્તરાખંડ શ્રી દેવભૂમિ ઉત્તરાખંડમાં શ્રી બદ્રીવિશાલ ક્ષેત્રમા તિર્થવાસ, તિર્થયાત્રા,દેવદર્શન, એવં કથા શ્રવણનો મહામૂલો અવસર આથી સર્વે કથા પ્રેમી, સંત પ્રેમી, ભાઈ-બહેનોને જણાવતાં આનંદ થાય છે કે, ભારત વર્ષની પાવન ધરા એવી દેવભૂમિ ઉત્તરાખંડમાં
શ્રી બદ્રીનાથ ધામ પવિત્ર ભૂમિમાં ભગવાન બદ્રીવિશાલની અસીમ કૃપા એવં કરૂણાથી પ.પૂ.સંત શ્રી અજયબાપુ (કુકેરીવાળા)ના મુખારવિન્દ દ્રારા સંગીતમય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે તો આવા દિવ્ય કથાના મહામૂલા અવસરે કથામાં પ્રથમ દિવસે પુજ્ય બાપુ ના મુખારવિંદથી ભાગવત કથા શ્રવણ માં ભાગવત નું ભગવાન બદ્રીવિશાલ ગોદમા નિવાસ કરવાનો તેમજ તિર્થયાત્રા કરવાનો અવસર જેના ભાગ્યમાં હશે તે ને જ મળે છે.
પુજ્ય બાપુ એ કથા દરમિયાન જાણાવયુ કે જે શ્રોતાઓ મારી કથા સોશીયલ મીડીયા પર સાંભળે છે તે પણ ત્યાં થી રૂબરૂ દર્શન કરે છે.આયોજીત શ્રીમદ્ ભાગવત કથા માં પધારનાર પૂજય ચરણોની પાવન નિશ્રા પ.પૂ. મહંતશ્રી ૧૦૮ પ્રભુદાસ સાહેબ (કબીર આશ્રમ ફડવેલ) પ.પૂ. મહંતશ્રી ૧૦૮ મહેશ્વર દાસજી સાહેબ્
પ.પૂ. મહંતશ્રી ૧૦૮ પંચમદાસ શાસ્ત્રી સાહેબપ.પુ.મહંતશ્રી ૧૦૮ હનુમાન દાસ સાહેબ (છત્તીસગઢ) ખાસ ઉપસ્થિત રહેશે. કથા દરમિયાન વિવિધ કૃષ્ણ જન્મોત્સવ/રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ઉજવવામાં આવશે