દિલ્હી એનસીઆર

પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર!

યંગ ગુજરાત ડિજીટલ:

યંગ ગુજરાત ડિજીટલ: પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી છે. કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને ભાજપ રેસમાં ઘણા પાછળ રહી ગયા છે. જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 1 હજારનો આંકડો પાર કરી લીધો છે. 50 ટકાથી વધુ જિલ્લા પરિષદમાં આમ આદમી પાર્ટીનું શાસન રહેશે. જિલ્લા પરિષદમાં 346 ઝોન છે, જેમાંથી 22માં તો આમ આદમી પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો. બાકી 324માંથી 322ના પરિણામ જાહેર થયા છે. જેમાં 201 પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. પંચાયત સમિતિની વાત કરીએ તો 2388 ઝૉન છે. જેમાંથી 339માં આમ આદમી પાર્ટીનો પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો. અત્યાર સુધીના પરિણામોમાં AAPનો 977 પંચાયત સમિતિમાં વિજય થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!