Valsad

વલસાડ જિલ્લામાં તા. ૧૩થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી થશે

માહિતી બ્યુરો વલસાડ અને કિર્તી પટેલ યંગ ગુજરાત ન્યૂઝ એન્ડ ડિજીટલ વલસાડ

વલસાડ જિલ્લામાં તા. ૧૩થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી થશે, તા. ૧૫મીએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે
—-
જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણી અંગે જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
—-
નાનાપોંઢામાં ૧૫ હજાર લોકોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે, ૯૦૦ મીટરની શોભાયાત્રા નીકળશે
—-
૯,૧૪૬ લાભાર્થીઓને ૮૮૬ હેક્ટર જંગલ જમીન અને રૂ. ૨૬.૩૫ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાશે
—-
જિલ્લામાં રૂ. ૪૮.૩૧ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત, કલગામ એકલવ્ય સ્કૂલ માટે રૂ. ૯૨.૯૬ કરોડનું ખાતમુહૂર્ત કરાશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!