-
નવસારી
સિણધઈ અને વહેવલ ગામે ચક્રવાત પીડિતોની મદદે પહોંચી સમસ્ત આદિવાસી સમાજની ટીમ.
ભયંકર દ્રશ્યો હજુપણ આંખોમાંથી ખસતા નથી. 2 દિવસ પહેલા અચાનક આવેલા ચક્રવાતે તબાહીનો ભારે તાંડવ મચાવ્યો હતો તેમાં ચીખલી તાલુકાના…
Read More » -
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે શ્રી એસ.કે વરુ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે શ્રી એસ.કે વરુ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. આજરોજ…
Read More » -
નાગેશ્રી ગામમાં 20 વર્ષ થી વધુ સમય બાદ બેંક ઓફ બરોડા નો શુભારંભ. નાગેશ્રી ગામે સરપંચ શ્રી નરેન્દ્ર ભાઈ વરુ ના હસ્તે bank of baroda નો શુભ આરંભ કરવામાં આવ્યો આ તકે બ્રાંચ ના મેનેજર શ્રી ચંદારાણા સાહેબે ગ્રામ લોકોને આમંત્રિત કર્યા. નાગેશ્રી ગામે સરપંચ શ્રી નરેન્દ્ર ભાઈ વરુના ખૂબ પ્રયાસો તેમજ ગ્રામ ના અરજદારોની સતત માંગના ફળ સ્વરૂપે બેંક ઓફ બરોડા નાગેશ્રી શાખાની શરૂઆત થઈ આ માટે સરપંચ શ્રી દ્વારા બેન્ક ઓફ બરોડા,hdfc, axis, icici, કેસવ બેંક વગેરે બેંકોનો સંપર્ક કરેલ પણ સતત બે વર્ષથી મહેનત બાદ સફળતા મળેલ છે બેંકોનો નવરાત્રીના પાંચમાં પાવન દિવસે શુભ આરંભ થયો છે તેની ગ્રામજનો આગેવાનો તથા તમામ લોકો માં હર્ષની લાગણી છે બ્રાંચ મેનેજર શ્રી તથા સરપંચ શ્રી એ એવો ભાવ વ્યક્ત કર્યો કે નાગેશ્રી ગામ તેમજ આસપાસના તમામ લોકો બેંકની મહત્તમ લાભ લઈ શકે. સરપંચ શ્રી નરેન્દ્ર ભાઈ દ્વારા આર.એમ.જગદીશ પટેલ સાહેબ ચંદનભાઈ પોદાર,ડી.આર.એમ સાહેબ તેમજ ચંદારાણા સાહેબ બી.એમ નાગેશ્રી નો આભાર વ્યક્ત કર્યો તેમજ જાગૃત પત્રકાર શ્રી કરસનભાઈ પરમારનો પણ સહહદય ધન્યવાદ કર્યો રિપોર્ટર.. કરશનભાઈ પરમાર નાગેશ્રી
Read More » -
નવસારી
નવસારી જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા બીલીમોરામાં મહિલા આરોગ્ય હેલ્થ ચેક અપ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો.
સેવા પખવાડીયા અંતર્ગત રોટરી ફાઉન્ડેશનના સહકારથી ભારતીય જનતા પક્ષ મહિલા મોરચા દ્વારા બીલીમોરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશાળ મહિલા આરોગ્ય હેલ્થ…
Read More » -
ગાંધીનગર
વાવ – થરાદના અલગ જિલ્લા માટે ફાળવાયેલા તાલુકામાં ડેમેજ કંટ્રોલ : આદિવાસી વિસ્તારોની વોટબેંકની ચિંતા કરાઇ 17 નવા તાલુકા રચવા સરકારે 11 જિલ્લાઓમાં સીમાંકન બદલ્યા : સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે મહત્વનો ફેરફાર
પહેલા 9 મહાનગરપાલિકા રચી હવે 17 નવા તાલુકા રચ્યા : મુખ્યત્વે દક્ષિણ ગુજરાત ટાર્ગેટ : સૌરાષ્ટ્રમાં નવા જિલ્લા રચાયા બાદ…
Read More » -
રાજનીતિ
કાલે ભુપેન્દ્ર પટેલ – CR પાટીલની `વિશેષ’ પત્રકાર પરિષદ : રાજકીય ઉત્તેજના
શનિવારની ધારાસભ્યો – જીલ્લા – મહાનગર પ્રમુખોની બેઠક પુર્વે નવી જાહેરાત કાલે ભુપેન્દ્ર પટેલ – CR પાટીલની…
Read More » -
ગાંધીનગર
લાંબા સમય બાદ પ્રદિપસિંહ જાડેજા `કમલમ’ના મંચ પર દેખાયા : રાજકીય `વનવાસ’ પુરો થયાના સંકેત
રાજકોટ : ગુજરાતમાં એક તરફ નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા છે. તે સમયે લાંબા સમય બાદ પુર્વ ગૃહ રાજયમંત્રી શ્રી…
Read More » -
ગાંધીનગર
ગુજરાતમાં 25 ડિસેમ્બર સુધી `આત્મનિર્ભર ભારત’ના કાર્યક્રમ : `સ્વદેશી’ અભિયાન હાથ ધરાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેરાત ગુજરાતમાં 25 ડિસેમ્બર સુધી `આત્મનિર્ભર ભારત’ના કાર્યક્રમ : `સ્વદેશી’ અભિયાન હાથ ધરાશે…
Read More » -
અમરેલી
અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકા નાગેશ્રી ગામ માં બેંક ઓફ બરોડા શાખા નો પ્રારંભ.
અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકા નાગેશ્રી ગામ માં બેંક ઓફ બરોડા શાખા નો પ્રારંભ.:વર્ષો ની માંગ સંતોષાય નાગેશ્રી ગામમાં 20…
Read More » -
Uncategorized
આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ;ભૂલકાં મેળો તેમજ જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ – ૨૦૨૫ કાર્યક્રમ યોજાયો:
ગુજરાત સરકારના કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લા પંચાયતના આઈ. સી. ડી. એસ શાખા દ્વારા આજરોજ વિધાનસભા…
Read More »