સુરત
-
અમલસાડી ગામની દીકરી ઉર્વશીબેન ચૌધરી PSI પરીક્ષામાં સફળ, ગામમાં ગૌરવની લાગણી
અમલસાડી ગામ માટે ગૌરવની વાત છે કે ગામની શ્રીમતી ઉર્વશીબેન જિતેન્દ્રભાઈ ચૌધરીએ ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી…
Read More » -
પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય
પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય માંડવી તાલુકા,…
Read More » -
આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ખેતીમાં અવરોધ અંગે આક્ષેપ ઉમરપાડા (સુરત) અને સાગબારા (નર્મદા) તાલુકાના આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરીને પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે, છતાં વન વિભાગના કેટલાક અધિકારીઓ દ્વારા તેમને ખેતી કાર્યમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વડપાડા રેન્જમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારીઓ, બીટ ગાર્ડ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા વારંવાર ખેતરોમાં જઈ ખેતી અટકાવવામાં આવે છે અને બિનકાયદેસર રીતે દબાણ ઉભું કરવામાં આવે છે. ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે વન અધિકાર અધિનિયમ, 2006 હેઠળ મળતા અધિકારો હોવા છતાં તેમને તેમના પરંપરાગત જમીન અધિકારોનો લાભ મળતો નથી. તેમજ સરકાર તથા હાઈકોર્ટના વિવિધ આદેશોનો યોગ્ય અમલ કરવામાં આવતો નથી. આ કારણે આદિવાસી ખેડૂતોની આજીવિકા અને બંધારણ હેઠળના જીવન જીવવાના અધિકારો પર અસર પડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને નાની બાબતોમાં પણ ધમકીઓ આપવામાં આવે છે તથા ખોટા કેસોમાં ફસાવવાની ચેતવણીઓ આપવામાં આવે છે. ખેડૂતોએ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી તેમના કાયદેસર અધિકારોનું રક્ષણ થઈ શકે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે વન અધિકાર કાયદાનો યોગ્ય અમલ થાય અને તેઓને શાંતિપૂર્વક ખેતી કરવાની મંજૂરી આપવામાં આવે.
આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ખેતીમાં અવરોધ અંગે આક્ષેપ ઉમરપાડા (સુરત) અને સાગબારા (નર્મદા) તાલુકાના આદિવાસી ખેડૂતો દ્વારા…
Read More » -
દક્ષિણ ગુજરાત ના સુરત જિલ્લાના માંડવી તાલુકાના જાખલા ગામના યુવાનની ફિલ્મ જગતમાં એન્ટ્રી
દક્ષિણ ગુજરાત ના સુરત માંડવી ફિલ્મ જગતમાં એન્ટ્રી માંડવીના યુવાનનો ફિલ્મ જગતમાં પહેલો પગથિયો માંડવીના યુવાનનો ફિલ્મ જગતમાં પહેલો પગથિયો…
Read More » -
અરેઠ તાલુકાના ગોડસંબા મંડળ હેઠળ રાજપુતબોરી ગામના મહાદેવ મંદિરે વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
વિરાટ હિંદુ સંમેલન – અરેઠ તાલુકો “યતો ધર્મસ્તતો જયઃ” એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં નિશ્ચિત વિજય છે – આ…
Read More » -
માંડવીમાં ડે–નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ
210 ટીમોની ભાગીદારી, યુવાનોમાં ખેલભાવના અને એકતા વધારવાનો હેતુ માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે વિલેજ ડે–નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ…
Read More » -
રેગામામાં જિલ્લા કક્ષાનું કૌશલ્ય પ્રદર્શન – ૨૦૨૬ ભવ્ય રીતે સંપન્ન
રેગામા ખાતે જિલ્લા કક્ષાનું કૌશલ્ય પ્રદર્શન યોજાયું, વિદ્યાર્થિનીઓએ હસ્તકલાથી મોહિત કર્યા રેગામામાં જિલ્લા કક્ષાનું કૌશલ્ય પ્રદર્શન – ૨૦૨૬ ભવ્ય રીતે…
Read More » -
માંડવી તાલુકાના ગામ તળાવ બુજરર્ગની દૂધ મંડળી ખાતે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા કાયદાકીય જાગૃતિ તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભો અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
માંડવી તાલુકાના ગામ તળાવ બુજરર્ગની દૂધ મંડળી ખાતે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા કાયદાકીય જાગૃતિ તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભો…
Read More » -
માંડવી મુકામે કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને લોકશાહીની જીત ગણાવી ઉજવણી
માંડવી:ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી સામે રાજકીય કિન્નાખોરી રાખી ઈડી મારફતે ખોટા કેસો કરવામાં…
Read More » -
સરપંચ ધર્મેશ ચૌધરીના દૂરંદેશી નેતૃત્વનો ફળિયો – ઈસર ગામ વિકાસના નવા પથ પર
ઈસર ગામના ડેરી ફળિયામાં ભાથીજી મંદિર પાસે કુલ ₹7.43 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય શ્રી…
Read More »