વલસાડ
ધરમપુર તાલુકા ના ખેડૂતો દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ને જમીન સંપાદન અંગે સામુહિક વાંધો રજુ કર્યો
કિર્તી પટેલ યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ વલસાડ

ધરમપુર તાલુકા ના મોટીઢોલ ડુંગરી ગામે કરજવેરી થી વડપાડા સુધી જમીન સંપાદન માટે કરંજવેરી, મોટી ડુંગળી,ખટાણા,રાજપુર તલાટ,વિરવલ ગામના ખેડૂતો એ નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ને જમીન સંપાદન અંગે સામુહિક વાંધો રજુ કર્યો નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ને રજુઆત કરવામાં આવી કે આ જમીન સંપાદન મા અનેક ખેડૂતો ના ઘરો, દુકાનો અને અનેક ઝાડો પણ કાપવા પડતા હોઈ જેથી પ્રકૃતિ ને પણ ઘણું નુકશાન થછે ની રજુઆત કરવામાં આવી
જ્યાં દરેક ગામો ના સરપંચશ્રી ઓ અને મોટી સંખ્યા મા ખેડૂતો હાજર રહ્યા હતા.


