Vapi
નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડીના ઉમરસાડી ખાતે આશરે રૂ. ૨૩.૫૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
માહિતી બ્યુરો વલસાડ & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ વલસાડ

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડીના ઉમરસાડી ખાતે આશરે રૂ. ૨૩.૫૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
ઉમરસાડીનો ફૂટઓવર બ્રિજ સમગ્ર ગુજરાતના કોસ્ટલ વિસ્તારોમાં એક મોડેલ તરીકે પ્રસ્થાપિત થશે – મંત્રી કનુભાઈ દેસાઈ