અમદાવાદ

ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય અભિલેખાગાર નિયામક કચેરી વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.

આજ રોજ ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય અભિલેખાગાર નિયામક કચેરી તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજી. જેમાં વિભાગીય કામગીરી, યુવાનોને પ્રોત્સાહન આપતી યોજનાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ તેમજ અભિલેખાગારના સંવર્ધન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.

રાજ્યના યુવાનોને વધુ સારા અવસર મળી રહે અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ વધુ અસરકારક રીતે થાય તે દિશામાં સંકલિત પ્રયાસો કરવા અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!