Valsad
વલસાડના નાનાપોંઢા ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી.
માહિતી બ્યુરો,વલસાડ & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ વલસાડ

વલસાડના નાનાપોંઢા ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી
—-
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આદિવાસી સંસ્કૃતિ, બલિદાન અને વિકાસની ગાથા રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી
—-
કોંગ્રેસ સરકારોએ આદિવાસી સમાજનો માત્ર ‘વોટબેંક’ તરીકે ઉપયોગ કર્યો, ૨૦૦૧માં મોદીજીના નેતૃત્વ બાદ જ સાચો વિકાસ શરૂ થયો: શ્રી હર્ષ સંઘવી
—-
શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના વિસ્તારથી આજે આદિવાસી સમાજના દીકરા-દીકરીઓ પાઈલટ, કલેક્ટર, એસ.પી. અને ડોક્ટર બની રહ્યા છે
—-
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજના અંતર્ગત રૂ. ૬.૮૨ કરોડના કુલ ૯૩ કામો અને રૂ. ૪૧.૪૯ કરોડના કુલ ૩૮૧ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ- લોકાર્પણ કરાયું
—-
એક જ દિવસમાં ૧૮,૦૦૦ આદિવાસી પરિવારોને વન અધિકાર પત્રો એનાયત




