Valsad

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પારડી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

માહિતી બ્યુરો, વલસાડ & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ. વલસાડ

આદિવાસી ભાષા-બોલી અને આદિવાસી રમતો લુપ્ત ના થાય તે માટે રાજ્ય સરકાર વિશેષ કાળજી લઈ રહીઃ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
—-
ભગવાન બિરસા મુંડાએ સમગ્ર દેશ માટે સંઘર્ષ કર્યો હતો, આ ઉત્સવ માત્ર આદિવાસી સમાજ માટે નથી પરંતુ દરેક સમાજ માટે હોવાનું જણાવતા મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
—-
મંત્રીશ્રી નરેશભાઈ પટેલે યુવાનોને AIના દુરુપયોગથી સાવચેત રહેવા ખાસ અપીલ કરી
—-
ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને બલિદાનને યાદ કરી આદિવાસી સમાજના ગૌરવ, સંસ્કૃતિ અને પરંપરાના જતન પર ભાર મૂકાયો
—-
પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સંકલ્પનો પુનરોચ્ચાર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!