નવસારી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલાં વેગામ ગામે દિપડો પાંજરે પુરાયો

પ્રિતેશ પટેલ .યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ (નવસારી)

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલાં વેગામ ગામે દિપડો પાંજરે પુરાયો. મળતી માહિતી અનુસાર જંગલો સાફ થઈ જવા સાથે સિમેન્ટ કોંક્રિટ ના જંગલો થઈ જતાં વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા જોવા મળે છે.તેવી જ રીતે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલાં વેગામ ગામે તથા આજુબાજુના વિસ્તારમાં દિપડાએ હાહાકાર મચાવ્યો હતો જ્યારે આ વિસ્તારમાં બહાર નિકળવા લોકોમાં માં ભય ફેલાયો હતો. અને કેટલાક પાલતુ પ્રાણીઓ ઓનું મારણ કર્યું હતું પરંતુ ગણદેવી વનવિભાગ ના અધિકારીઓ ની સમય સચુકતા ને ધ્યાન માં લઇ પાંજરુ મુકવામાં આવ્યુ હતું અને દિપડો પાંજરે પુરાઈ જવા પામ્યો છે. સાથે ગણદેવી ગ્રામ્ય વિસ્તારના લોકો એ હાશકારો અનુભવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!