ડાંગ
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાન તથા પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ અશોક પાટીલ (IAS) ને ભાવભીની વિદાય આપવામાં આવી.
ડાંગ

આજરોજ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાન તથા પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ અશોક પાટીલ (IAS) ને ભાવભીની વિદાય આપવામાં આવી.સુશ્રી શાલિની દુહાનને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે નવી જવાબદારી મળતા તેમજ શ્રી આનંદ અશોક પાટીલ ની જિલ્લા વિકાસ અધિકારી,વડોદરા તરીકે બઢતી સાથે બદલી થતા અધિકારીઓ,કર્મચારીઓ અને પદાધિકારીઓએ સાથે શુભેચ્છાઓ પાઠવી


