આપણે આજે તમને એક એવી સરકારી શાળા વિશે જણાવીશું જેમાં તમે પણ કહેશો વાહ સરસ
તો ચાલો જાણીએ લોર ગામ ની સરકારી પ્રાથમિક શાળા માં વિવિધ પ્રકારની શાળામાં અભ્યાસ કરતા બાળકો વિશે જણાવશું....

આપણે આજે તમને એક એવી સરકારી શાળા વિશે જણાવીશું જેમાં તમે પણ કહેશો વાહ સરસ
તો ચાલો જાણીએ લોર ગામ ની સરકારી પ્રાથમિક શાળા માં વિવિધ પ્રકારની શાળામાં અભ્યાસ કરતા બાળકો વિશે જણાવશું….
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા એટલે કોમ્પ્યુટર શિક્ષણ.. સાયન્સ લેબ …અટલ ટિન્કરિંગ લેબ….અલ્પાહાર અને ભોજન ની વ્યવસ્થા
સ્માર્ટ ડિજિટલ બોર્ડ દ્વારા અભ્યાસ કરતા બાળકો
લોર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા કુદરત ના ગોદમાં અને પ્રકૃતિ ના સાનિધ્ય માં આવેલી શાળા એટલે લોર પ્રાથમિક શાળા
લોર ગામ એમતો ગીર જંગલ વિસ્તારમાં અડીને આવેલા ગામ એટલે લોર પ્રાથમિક શાળા
સરકારી પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકારનુ ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં આવે છે અહીંયા ધોરણ બાલવાટિકા થી લઈ ધોરણ 8 સુધીના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે
તે અમો આજે લોર ગામે આવેલા લોર પ્રાથમિક શાળામાં અમારી ન્યૂઝ ટીમ ગઈ ત્યારે અમણે આ બાબતે અમારીન્યૂઝ ટીમ ને જાણ કરી આપી
અમારી ટીમે શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી
અને અમોએ આ શાળા માં વિવિધ પ્રકારના ચાલતા અભ્યાસક્રમ વિશે જાણકારી મેળવી તો ખરેખર શાળા ના બાળકો ખુબ જ આનંદ અને ઉત્સાહ થી બાળકો શિક્ષણ લઈ રહ્યા છે
તો આ ખાસ રિપોર્ટ આપણા માટે………..
રીપોર્ટ.કરશન પરમાર જાફરાબાદ. અમરેલી

