નવસારી

નવસારીમાં પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે

પ્રિતેશ પટેલ બ્યુરો નવસારી

નવસારી જિલ્લાના જીલ્લા પોલીસ અધિક્ષકના અંડર માં આવતા હસ્તક ના દારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા દેશી-વિદેશી
ની માત્રા: પોલીસ દ્વારા જુદા-જુદા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી કુલ.નંગ : ૫૦૬૩૫ બોટલ મળી જેટલી દારૂ ની બોટલો મળી અંદાજે ૪૬ લાખ રૂપિયા ના મુદ્દામાલ નો નાશ કરાયો દારૂ નો નાશ કરવામા આવ્યો. ચીખલી, ગણદેવી અને બીલીમોરા પોલિસ સ્ટેશન  પોલીસના સંયુક્ત પ્રોહિબિશન વિભાગ દ્વારા આ મંજૂર અંતર્ગત કરાયેલી પ્રક્રિયા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બોરીયાચ ટોલનાકાની બધી બોટલો ગોઠવી તેના પર બુલડોઝર (રોડ રોલર) ફેરવી વિદેશી દારૂ નો નાશ કરવામા આવ્યો હતો.સમગ્ર નાશ કરવાની કામગીરી નું સુપરવિઝન ગણદેવી પી.આઈ સાહેબ તથા શ્રી એન.આઈ.રાઠોડ ચીખલી ની.આઈ.સાહેબશ્રી પી.બી.પટેલીયા ઉપસ્થિત રહી કરવામાં આવ્યું હતું.નવસારીમાં પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે.તથા વિવિધ વિભાગો મા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

નવસારી જિલ્લાના જીલ્લા પોલીસ અધિક્ષકના અંડર માં આવતા  ચીખલી, ગણદેવી અને બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા કુલ.નંગ : ૫૦૬૩૫ બોટલ મળી અંદાજે ૪૫ લાખની રકમ નો દેશી-વિદેશી દારૂ નો નાશ કરવામા આવ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!